બર્લિન 01, મે
બીજા વિશ્વ યુદ્ધ સમયે પૂર્વ બ્રિટિશ પ્રધાનમંત્રી વિંસ્ટન ચર્ચિલે જે કારનો ઉપયોગ કર્યો હતો તે કારની ચાર લાખ 70 હજાર યૂરોમાં હરાજી થઈ છે. ચર્ચિલ 1940થી 1945 અને 1951 થી 1955 દરમ્યાન બ્રિટનના પ્રધાનમંત્રી રહ્યાં હતા. ચર્ચિલની કાર સોમવારે ઈબામાં યોજાયેલ હરાજીમાં વહેંચાઈ. આ કાર જર્મનીના એક ડિલર ફૈવર્કે વહેંચી છે. ડૈમ્લર ડીબી 8 નંબરની 1939નું મોડલ અને સિલ્વર બ્લેક કલરની આ કાર ઐતિહાસિક માનવામાં આવે છે.
ડોકે ડૈમ્લરે કુલ 23 કાર બનાવવાનો નિર્મય કર્યો હતો પરંતુ વિશ્વયુદ્દ ચાલું થઈ જવાના કારણે તે ફક્ત 8 કાર જ બનાવી શક્યાં. આટમાંથી 4 કાર બોમ્બ વિસ્પોટોમાં ફૂટી ગઈ અને એક કાર પૂરી રીતે બગડી ગઈ જેને કબાડીમાં આપી દેવી પડી. આ સિવાય બીજી બે કાર વિશે આજ દીન સુધી માહિતી મળી નથી, તેથી ડૈલ્મરની એકમાત્ર કાર ચર્ચિલ પાસે જ બચી હતી.

No comments:
Post a Comment