
કારમાં લાગેલી આ ટેકનિકમાં રડાર અને વીડિયો કેમેરાનો પણ સમાવેશ થાય છે જે રસ્તાઓ સિવાય આજુબાજુની જગ્યાઓ અને ડ્રાઈવર પર પણ નજર રાખે છે અને જુએ છે કે ડ્રાઈવર ક્યાંક ઉંઘી તો નથી ગયો ને.,ટોયોટાનાં પ્રવક્તાએ ત્યાં સુધી કીધુ છે કે આ કાર રસ્તાઓ પર ચાલી રહેલા અન્ય વાહનો સાથે સંપર્ક સાધી શકે છે.
આ લેક્સસ કારમાં ‘ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ’ લગાવાઈ છે. આ ટેકનિક એ સુનિશ્ચિત કરે છે કે કાર રસ્તા પર જ રહે અને ટ્રાફિક સિગ્નલ્સ પ્રમાણે જ ચાલે.
No comments:
Post a Comment