Thursday, March 14, 2013

ભવિષ્યમાં આવનારી અતિ આધુનિક બસ/ટ્રકો


હાલમાં આપણે ત્યાં વોલ્વોની લક્ઝરી બસની વાહ વાહ બોલાય છે પરંતુ નજદીકના ભવિષ્યમાં આ સાથે આપેલ સ્લાઈડ શોમાં બતાવેલ અતિ આધુનિક બસો/ટ્રકો આવશે. જેની ડીઝાઈન એવી રીતે કરવા માં આવી છે કે તમારા પેટનું પાણી પણ નહી હાલે અને અકસ્માતમાં ઈજા થવાની શક્યતાઓ ઘટી જાય.

.

No comments:

Post a Comment