ધોની
કાર અને બાઈકના શોખીન ટીમ ઈન્ડીયાના કપ્તાન મહેંન્દ્ર સિંહ ધોની 'હમર'ના માલીક છે. હમરની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા છે. તેની પાસે ટોયોટા કોરોલા અને પજેરો પણ છે.
સહેવાગ
ટીમ ઈન્ડીયાના વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ પાસે બીએમડબલ્યૂ 5 સીરીઝ છે. આ લગ્ઝરી કારની કિંમત લગભગ 43 લાખ રૂપિયા છે.
યુવરાજસિંહ
કેંસરની સામે લડનાર બેટ્સમેન યુવરાજસિંહ પાસે બીએમડબલ્યૂ એમ5 અને એમ3 કાર છે. એમ5ની કિંમત 1 કરોડ આસપાસ છે અને એમ3ની કિંમત 80 લાખ છે.
હરભજનસિંગ
વિવાદોમાં ઘેરાયેલા ભજ્જીના ગેરાજમાં પણ હમર પડેલી હોય છે. તેણે આ મોંગી કારને ઈંગ્લેન્ડથી ઈમ્પોર્ટ કરી હતી. આ સીવાય તે ઈંડીવરનો પણ શોખીન છે.
દાદાની પસંદ
બંગાળ ટાઈગર સૌરભ ગાંગુલી મર્સિડીઝ બેજના શોખીન છે. તેની પાસે લગભગ 20 મર્સિડીઝ બેંજ, 4 બીએમડબલ્યૂ અને બીજી અન્ય કારો પણ છે.
No comments:
Post a Comment