Monday, December 31, 2012

Most Hi tech Cars in the World 2012

આ લિસ્ટમાં કારની પ્રાઇઝ શૉક આપે તેવી હતી, કેમ કે આ લિસ્ટમાં સૌથી સસ્તી કાર ૫.૪૮ કરોડ (એક મિલિયન) કિંમતની હતી. સૌથી મોંઘી કાર મેબૈક એક્સલેરો છે. ૪૩ કરોડની કસ્ટમ મેડ એક્સલેરોને ૨૦૦૫માં લોન્ચ કરવામાં આવી હતી. તે સિવાય ફેરારી, એસ્ટન માર્ટિન, બ્યુગાટી, લમ્બોરગિની જેવી ટોપ બ્રાન્ડ્સના મોડેલ મોસ્ટ હાઇટેક્ કાર્સના લિસ્ટમાં ઇન્ક્લૂડેડ છે જ. અહીં ટોપ ૧૦ લિસ્ટમાં સામેલ કાર્સની ડિટેઇલ્સ આપવામાં આવી છેઃ
મેબૈક એક્સલેરો વન ઓફ અ કાઇન્ડ લિમિટેડ એડિશન યુનિક સ્પોર્ટ્સ કાર છે. ટાયર બનાવતી જાણીતી કંપની ફુલ્ડા ટાયર્સે ૭૦૦ એચપીવાળી ૨-સીટર ટ્વિન ટુર્બો વી-૧૨ એન્જિનવાળી મેબૈક ડિઝાઇન કરાવી હતી. આ કારને ફુલ્ડા પોતાના લેટેસ્ટ ટેક્નોલોજીના ટાયર ટેસ્ટિંગમાં યૂઝ કરતી હતી. માત્ર ૪.૪ સેકન્ડમાં ૦થી ૬૦ માઇલ્સ પ્રતિ કલાકની સ્પીડ પકડતી કારની ડિઝાઇન તૈયાર કરાવવા માટે જર્મન કાર મેકર્સે ફ્રેઝ્હેઇમ પોલિટેક્નિકના ટ્રાન્સપોર્ટ ડિઝાઇનના સ્ટુડન્ટ્સ વચ્ચે કોમ્પિટિશન યોજી હતી. કોમ્પિટિશનમાં ૨૪ વર્ષીય ફ્રેડ્રિક બુર્ચાર્ડની ડિઝાઇન સિલેક્ટ કરવામાં આવી હતી. જેને સિન્ડેલફિન્જેન સ્થિત મેબૈક ડિઝાઇન સેન્ટર ખાતે ફાઇનલ ટચ આપવામાં આવ્યો હતો. ૧૯૩૦ દરમિયાન જાણીતી બનેલ સ્ટ્રીમલાઇન્ડ સ્પોર્ટ્સકારની ડિઝાઇનને આધારે એક્સલેરોનું એક્સ્ટિરિઅર ડિઝાઇન કરવામાં આવ્યું હતું. મેબૈકની કસ્ટમ મેડ કારને મે, ૨૦૦૫માં ર્બિલનના ટેમ્પોડ્રોમ ખાતે લોન્ચ કરવામાં આવી હતી. મેબૈકના સૌથી પહેલા ઓનર આન્દ્રે એ. જેક્સન હતા, જેણે યુએસના જાણીતા રેપર જે-ઝીને 'લોસ્ટ વન'સોંગના વીડિયોમાં કારને શૂટ કરવા આપી હતી. ત્યારબાદ આર્નોડ મર્સ્સેટિકે તે કાર ખરીદી અને યુકેના પોપ સિંગર બ્રાયન'બર્ડમેન' વિલિયમ્સને ૪૩,૯૦,૪૦,૦૦૦ કરોડ રૂપિયા (૮ મિલિયન ડોલર)માં વેચી હતી.
Price : ` 43,90,40,000
Country of Origin : Germany
Engine : V12 twin turbo
0-60 mph : 4.4 seconds
2 Bugatti Veyron Supersport: $2,600,000
બ્યુગાટી વેયરોનનું ફર્સ્ટ મોડેલ એટલે   ૧૬.૪, જેને વર્ષ ૨૦૦૫માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોડેલમાં ટેક્નિકલ ચેન્જિસ કર્યા બાદ ૨૦૦૯માં બ્યુગાટી વેયરોન ગ્રાન્ડ સ્પોર્ટ મોડેલ લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૨૦૧૦માં સુપર સ્પોર્ટ વર્ઝન માર્કેટમાં લાવવામાં આવ્યું હતું. ૧૪.૨૬ કરોડ રૂપિયાની આ કારની ડિઝાઇનમાં ફોક્સ વેગન એન્જિનિયર્સે પોતાની એન્જિનિયરિંગ સ્કિલ્સ દર્શાવી છે. ૧,૨૦૦ એચપી પાવરના એન્જિનના ક્વાડ-ટુર્બો ૮.૦ લિટર ડબલ્યૂ-૧૬ એન્જિન અને એરોડાયનેમિક્સ ડિઝાઇનને કારણે કાર ૪૩૧.૦૭૨ કિમી/કલાકની ટોપ સ્પીડ પહોંચે છે. કારના ઓરિજિનલ વર્ઝનની ટોપ સ્પીડ ૪૦૮.૪૭ કિમી/કલાક હતી,જેને બીબીસીના ટેલિવિઝન પ્રોગ્રામ ટોપ ગિયર દ્વારા 'કાર ઓફ ધી ડેકેડ'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 
Price : ` 14,26,88,000
Country of Origin : France
Engine : 16-cylindars, 1,200hp
0-60 mph : 2.4 seconds

3 Ferrari 599XX: $2,000,000
ફેરારી 599XX ખરા અર્થમાં સ્પોર્ટ્સ કાર છે, કારણ કે આ કારને માત્ર સ્પેશિયલ ટ્રેક પર જ ચલાવી શકાય છે. વી-૧૨ એન્જિન કારને ૭૦૦ એચપી પાવર આપે છે, જેને કારણે કાર ૨.૯ સેકન્ડ્સમાં ૬૦ માઇલ પ્રતિ કલાકની પિક અપ મેળવે છે.
Price : ` 10,97,60,000
Country of Origin : Italy
Engine : 700hp V12
0-60 mph : 2.9 seconds

4 Zenvo ST1: $1,800,000
કાર્લ્સબર્ગ બીઅર અને હેન્સ ક્રિશ્ચન એન્ડરસનની વાર્તાઓથી જાણીતા ડેન્માર્ક દેશના કાર મેકર્સ ઝેન્વોએ એસટી-૧ તૈયાર કરી છે. એસટી-૧માં ૭.૦ લિટર વી-૮ એન્જિન ફિટ કરવામાં આવ્યું છે, જે ૧,૨૫૦ હોર્સ પાવર આપે છે. ડબલ ડોર કૂપે સેક્શનની આ કારમાં ૬ મેન્યુઅલ સ્પીડ ગિયર છે. અમેરિકાના કાર માર્કેટ માટે પણ એસટી-૧નું પ્રોડક્શન વર્ક ચાલે છે. યુએસએ માટે ઝેન્વો પ્રતિ વર્ષ માત્ર ૩ એસટી-૧ તૈયાર કરે છે. જેની કિંમત ૯.૮૭ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. એસટી-૧ની સાથે ૨૬.૯૦ લાખ રૂપિયાની લક્ઝુરિયસ રિસ્ટ વોચ ફ્રીમાં આપવામાં આવે છે.
Price : `9,87,84,000
Country of Origin : Denmark
Engine : 1,250hp V8
0-60 mph : 2.9 seconds
5 Koenigsegg Agera R: $1,711,000
સ્વિડિશ કાર મેકર્સ કોનિગ્સેગે ૨૦૧૧માં મિડ-એન્જિન સ્પોર્ટ્સ કાર એજરા-આર ડિઝાઇન કરી હતી. જિનિવા મોટર શોમાં લોન્ચ થયેલ કારમાં મિશલિનના સ્પેશિયલ ડિઝાઇન ટાયર્સ અને થુલે રૂફ બોક્સ સાથે ડિસ્પ્લે કરવામાં આવી હતી. કારના નામમાં આવતો 'આર' એ લિમિટેડ એડિશનનું સૂચન કરે છે. એજરા -આર એ પેટ્રોલની જગ્યાએ બાયોફ્યુઅલથી ચાલે છે. સપ્ટેમ્બર ૨, ના રોજ આન્ગેલહોલ્મ ખાતે એજરા-આરે ૦-૩૦૦ કિમી/કલાક સ્પીડ માત્ર ૧૪.૫૩ સેકન્ડમાં મેળવીને લેન્ડ સ્પીડનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. અગાઉનો રેકોર્ડ બ્યુગાટી વેયરોને ૦-૩૦૦ કિમી/કલાક સ્પીડ ૧૪.૬ સેકન્ડમાં મેળવીને બનાવ્યો હતો.
Price : ` 9,38,99,680
Country of Origin : Sweden
Engine : 1,115hp, 5.0-liter V8
0-60 mph : 2.9 seconds
6 Lamborghini Reventon $1,600,000
લમ્બોરગીની રિવેન્ટોનએ મોસ્ટ એક્સ્પેન્સિવ લમ્બોરગીની છે. ૨૦૦૭માં ફ્રેન્કફર્ટ મોટર શૉમાં કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. વેચાણ માટે માત્ર ૨૦ રિવેન્ટોનનું પ્રોડક્શન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તે સિવાય એક રિવેન્ટોન મ્યુઝિયમમાં પ્રદર્શન માટે રજૂ કરવામાં આવી છે. કારમાં ખાસ 'જી ફોર્સ મીટર' લગાવવામાં આવ્યું છે, જે કાર પર લાગતા ગુરૂત્વાકર્ષણ બળ અને તેની દિશાની ગણતરી કરે છે. ૬.૫ લિટર વી-૧૨ એન્જિનવાળી રિવેન્ટોની ટોપ સ્પીડ ૩૫૬ કિમી/કલાકની છે.
Price : ` 8,78,08,000
Country of Origin : Italy
Engine : 6.5 L (400 cu in)
V12
0-60 mph : 2.9 secondsa

7 Aston Martin One-77: $1,400,000
એસ્ટન માર્ટિન વન-૭૭ એ વિશ્વની પહેલી ફુલ કાર્બન ચેસિસ કાર છે. આ મોડલની માત્ર ૭૭ કાર્સ તૈયાર કરવામાં આવી હોવાને કારણે કારનું નામ 'વન-૭૭' રાખવામાં આવ્યું છે. વન-૭૭માં ૭.૩ લિટરની ક્ષમતાવાળું વી-૧૨ એન્જિન ફિટ કરવામાં આવ્યું છે, જે ૭૫૦ હોર્સપાવર જનરેટ કરે છે. જેને કારણે માત્ર ૩.૭ સેકન્ડ્સમાં કાર ૬૦ માઇલની સ્પીડ પકડી શકે છે. કારની ટોપ સ્પીડ ૩૫૪.૦૬૭ કિમી/કલાકની છે. વન-૭૭માં ફોર્મ્યુલા-૧ કારમાં યૂઝ થતી પુશરોડ સસ્પેન્શન મિકેનિઝમ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Price : ` 7,68,32,000
Country of Origin : United Kingdom
Engine : 750hp, 7.3-liter V12
0-60 mph : 3.7 seconds
8 Maybach Landaulet: $1,400,000
૧૯૨૦ અને ૧૯૩૦ના દશકાની ક્લાસિક લૈંડો કારની બોડી સ્ટાઇલ પરથી મેબૈક ૬૨ લૈંડોની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. કારમાં ૬૧૨ હોર્સપાવર ક્ષમતાવાળું બાઇટુર્બો વી-૧૨ એન્જિન ફિટ કરવામાં આવ્યું છે. લૈંડોના ફ્રન્ટ અને રિઅર પેસેન્જર સીટ કમ્પાર્ટમેન્ટની વચ્ચે પાવર વિન્ડો છે. આ વિન્ડોની ટ્રાન્સપરેન્ટનેસને ઇલેક્ટ્રોનિકલી કંટ્રોલ કરી શકાય છે. કારનું ઇન્ટીરિયર પણ ખૂબ આકર્ષક છે. કારમાં શોફર્સ એરિયાનું બ્લેક લેધરથી ફિનિશિંગ કરવામાં આવ્યું છે, જ્યારે રિઅર સીટનું ફિનિશિંગ વ્હાઇટ વિથ પિઆનો બ્લેક લેધરથી કરવામાં  આવ્યું છે. તે સિવાય ડેકોરેશન માટે ગોલ્ડન છાંટવાળો બ્લેક ગ્રેનાઇટ પણ યૂઝ કરવામાં આવ્યો છે. બેક સીટમાં બેઠેલામાં પેસેન્જર રાઇડ દરમિયાન સનલાઇટની મજા માણી શકે તે માટે લૈંડોમાં બેક સાઇડ સ્લાઇડિંગ સોફ્ટ રૂફ છે. વર્ષ ૨૦૦૭માં નવેમ્બર મહિનામાં મિડલ ઇસ્ટ ઇન્ટરનેશનલ ઓટો શૉમાં મેબૈકે લૈંડોનું લોન્ચિંગ કર્યું હતું.
Price : ` 7,68,32,000
Country of Origin : Germany
Engine : 620hp 12-cylindar
0-60 mph : 5.2 seconds

9 Pagani Huayra: $1,300,000
ઇટાલિયન સ્પોર્ટ્સ કાર મેકર્સ પગાનીની સેકન્ડ સ્પોર્ટ્સ કાર એટલે હુર્રાહ. પગાનીની ફર્સ્ટ સ્પોર્ટ્સ કાર ઝોન્ડા હતી, જેની ગણના બેસ્ટ લૂકિંગ કારમાં થતી હતી. આથી હુર્રાહની લોન્ચિંગની વાતથી જ કાર લવર્સ ખૂબ એક્સાઇટેડ હતા. કેટફિશ જેવો લૂક ધરાવતી હુર્રાહને માર્ચ ૨૦૧૧માં જિનિવા ઓટો સલોનમાં લોન્ચ કરવામાં આવી હતી. ઓટો જાયન્ટ મર્સિડિઝ બેન્ઝનું એએમજી ડિવિઝન હુર્રાહનું ૫,૯૮૦ સીસીનું ટ્વિન ટુર્બો ૬૦ છસ્ય્ સ્૧૫૮ ફ૧૨ એન્જિન તૈયાર કરે છે. જાણીતી કાર રેસિંગ ગેમ 'નીડ ફોર સ્પીડઃ ધ રન'માં પગાની હુર્રાહની મજા તમે માણી શકશો.
Price : ` 7,13,44,000
Country of Origin : Italy
Engine : 700hp Mercedes-Benz-made V12
0-60 mph : 3.5 seconds
10 Hennessey Venom GT: $1,000,000
યુએસએ સ્થિત કાર મેકર્સ હેન્નેસ્સી પર્ફોર્મન્સે તૈયાર કરેલી ફર્સ્ટ કાર એટલે વેનમ જીટી. જોકે આ કારને હેન્નેસ્સીની ઓરિજિનલ કાર ન કહી શકાય કારણ કે કારની ચેસિસ લોટર એલિસ પ્લેટફોર્મે ડિઝાઇન કરેલી છે. હેન્નેસ્સીએ દર વર્ષે માત્ર ૧૦ વેનમ-જીટી પ્રોડયૂસ કરવાનું નક્કી કર્યું છે. ૨૦૧૧ ઓક્ટોબરથી અત્યાર સુધીમાં ચાર કારનું પ્રોડક્શન કરવામાં આવ્યું છે. વેનમ-જીટીમાં ૬.૨ લિટરનું સુપરચાર્જ્ડ વી-૮ એન્જિન ફિટ કરવામાં આવ્યું છે, જે ૧,૨૦૦ હોર્સપાવર ઉત્પન્ન કરે છે, જે ૨.૫ સેકન્ડમાં કારને ૬૦ માઇલ/કલાકની સ્પીડ આપે છે.
Price : ` 5,48,80,000 (1,200hp edition)
Country of Origin : United States
Engine : 6.2-liter supercharged V8
0-60 mph : 2.5 seconds
Most Hi tech Cars in the World 2012
1 Maybach Exelero: $8,000,000
અમદાવાદમાં ઠેર ઠેર જોવા મળતી બીએમડબલ્યૂ, ફોક્સવેગન, રેન્જરોવર, જેગુઆર, ઓડી, મર્સિડિઝ જેવી લક્ઝુરિયસ કાર્સ શહેરીજનોનો કાર પ્રેમ દર્શાવે છે. હાલમાં જ વર્લ્ડની ટોપ ૧૦ હાઇટેક્ અને એક્સ્પેન્સિવ કાર્સનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું. આ લિસ્ટમાં કારની પ્રાઇઝ શૉક આપે તેવી હતી, કેમ કે આ લિસ્ટમાં સૌથી સસ્તી કાર ૫.૪૮ કરોડ (એક મિલિયન) કિંમતની હતી. સૌથી મોંઘી કાર મેબૈક એક્સલેરો છે. ૪૩ કરોડની કસ્ટમ મેડ એક્સલેરોને ૨૦૦૫માં લોન્ચ કરવામાં આવી હતી. તે સિવાય ફેરારી, એસ્ટન માર્ટિન, બ્યુગાટી, લમ્બોરગિની જેવી ટોપ બ્રાન્ડ્સના મોડેલ મોસ્ટ હાઇટેક્ કાર્સના લિસ્ટમાં ઇન્ક્લૂડેડ છે જ. અહીં ટોપ ૧૦ લિસ્ટમાં સામેલ કાર્સની ડિટેઇલ્સ આપવામાં આવી છેઃ

Monday, December 17, 2012

Black Bird

Lockheed Martin SR-71 "Blackbird" Spy Plane This plane will travel well over 2,400 miles per hour! Recording date January 13th, 2012.
plan

Tuesday, October 2, 2012

Vintage Car Crashes

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos
 
 When Racers Where RACERS! Old Race Car Crashes
 In the early days of automobile raving they did not use seatbelts and roll cages were not even thought of.
Watch and be amazed with old car racing footage from the good ole days.
 vintage cars
http://www.nidoki

Friday, September 28, 2012

૨૦૧૫માં તૈયાર થશે ડ્રાઇવર રહિત અને અકસ્માત ફ્રી કાર

વોશિંગ્ટન, તા. ૨૭
  • કારમાં કેમેરા, જીપીએસ અને રડાર સિસ્ટમ ફિટ કરાશે
  • અમેરિકાની જનરલ મોટરકાર ઉત્પાદનના અંતિમ તબક્કામાં પહોંચી
અમેરિકાની એક કાર ઉત્પાદક કંપની ડ્રાઇવર રહિત અને અકસ્માત ફ્રી કાર બનાવી રહી છે. આ કાર ૨૦૧૫ સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા છે.
અમેરિકાની જનરલ મોટરકાર આ કારનાં નિર્માણના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સેમીઓટોનોમસ ગણાતી કાર હાઈવે પર તેની નક્કી કરેલી લેનમાં જ ચાલશે, રસ્તામાં રહેતા ભય સ્થાનોથી દૂર રહેશે. કારમાં વિકસાવવામાં આવી રહેલી ટેક્નોલોજી પ્રમાણે તેની બ્રેક પણ સ્વયંસંચાલિત હશે. જ્યારે જરૃર પડશે ત્યારે કાર આપમેળે બ્રેક લગાવશે. આ કાર સંપૂર્ણ રીતે સ્વયંસંચાલિત હશે અને આ કારમાં અકસ્માત થવાની શક્યતાઓ ઘણી ઓછી હશે. જ્યાર્જ જેસ્ટનની ટેલિવિઝન સિરીઝમાં જોવા મળેલી ડ્રાઇવર રહિત અને ઉડતી કારને જોઈ ત્યારથી જ કાર ઉત્પાદકનું સ્વપ્ન હતું કે આવી કાર બનાવવી અને તે હવે માત્ર એક વર્ષ દૂર છે. કારનું સ્ટેયરિંગ અને તેની સ્પીડ ઓટોમેટિક કન્ટ્રોલ થશે. વ્યક્તિ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અનુસાર કાર ઓટોમેટિક ડ્રાઇવ થશે. કારમાં રડાર સિસ્ટમ, કેમેરા અને જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી છે.

Monday, September 10, 2012

Year 1931 - Ano de 1931

 How Much things cost in 1931
Average Cost of new house $6,790.00
Average wages per year $1,850.00
Cost of a gallon of Gas 10 cents
Average Cost for house rent $18.00 per month
A loaf of Bread 8 cents
A LB of Hamburger Meat 11 cents
Alarm Clock $3.50
New Car Average Price $640.00
 
Friday, September 7, 2012

See this Special French Train

A rail journey fit for a king: Paris commuter train has carriages transformed to resemble rooms from the Palace of Versailles
Few commuters in Britain would describe their train journey to and from work as a pleasant experience.
Passengers have become used to overcrowded carriages, not to mention finding discarded newspapers, sweet wrappers or worse on the seats.
But some lucky commuters in France enjoy an altogether different ride, as these amazing pictures show.
Click here to join nidokidos
Lavish: A commuter train serving Paris in France has been decorated in the colours of the Palace of Versailles in an impressive project
Click here to join nidokidos
Incredible: The refurbishments mean that the train's carriages resemble rooms from the royal palace
A train on the main rapid transit system in Paris, the RER, has undergone a dramatic refurbishment - to resemble the rooms of a royal palace.
The train carries the colours of the Palace of Versailles , which was once the centre of political power in France .
And passengers who take a journey on the RER C line between the Palace, which is 20 kilometres south-west of Paris , and the centre of the capital do so in lavish surroundings.
Ornate paintings and golden sculptures line the aisles and even the ceilings are intricately designed. Other attractive improvements include the creation of a mock library in one of the carriages.
The refurbishments are designed to evoke memories of seven different areas of the royal chateau and its grounds, including the Hall of Mirrors, the Gallery of Battles and Marie-Antoniette's estate. The changes, which were funded by the Palace of Versailles , involved layering the interior walls of the train with a high-tech plastic film.
< /DIV>
The refurbishments were carried out thanks to a deal between officials at the palace and rail operator SNCF. Versailles was the centre of political power in France from 1682, when King Louis XIV moved from Paris , until the royal family was forced to return to the capital in October 1789 during the French Revolution.
Click here to join nidokidos
Striking: An image of a statue from the palace grounds looks down on passengers
Click here to join nidokidos
Splendid: Ornate images can be found on the back of comfortable seats
Click here to join nidokidos
< /DIV>
Colourful: Giant scenes from Versailles have transformed the appearance of the train, which runs on one of Paris 's main commuter routes
Click here to join nidokidos
Enormous: Branches sprawl across the ceiling of the carriage in this huge painting
Click here to join nidokidos
Powerful imagery: The train carries the colours of the Palace of Versailles, which was once the centre of political power in France
Click here to join nidokidos
Beauty: A golden statue is reflected in a glass mirror on the train
Click here to join nidokidos
Reflections: The refurbishments are designed to evoke memories of seven different areas of the royal chateau and its grounds
Click here to join nidokidos
Booking details: Passengers can take their place alongside an amazing display which resembles a library
Click here to join nidokidos
Vibrant: A once-dull door on the train has been transformed with bright red and pink colours
Click here to join nidokidosClick here to join nidokidos
Facelift: The changes, which were funded by the Palace of Versailles, are the result of a deal between officials at the palace and rail operator SNCF
Click here to join nidokidos
Swirls: Another decorative ceiling design based on furnishings from the Palace of Versailles
Click here to join nidokidos
Unexpected: The exterior of the train gives few clues to the incredible displays found inside

Palace of Versailles FranceThe Palace of Versailles, or simply Versailles, is a royal château in Versailles in the Île-de-France region of France. In French it is the Château de Versailles
watch the palace