Sunday, January 29, 2012
Tuesday, January 24, 2012
લેન્ડ રોવર (ઓટો-વર્લ્ડ)
ઓટો-વર્લ્ડ - હિતેશ જોષી
કારના ટાયરથી ફક્ત છ ઇંચ પહોળો કમાનાકાર લોખંડનો એક પાટો જેના બન્ને છેડા જમીનમાં ખૂંપેલા છે, પરંતુ કમાનાકારે વળેલ એ લોખંડનો પાટો મધ્યમાં જમીનથી ખાસ્સો ચાર-પાંચ ફૂટ ઊંચો થઈ જાય છે. એક કાર આવે છે હળવેથી એના ડાબી બાજુનાં ટાયર પેલા પાટા પર ચડે છે જ્યારે જમણી બાજુનાં ટાયર જમીન પર જ રહે છે. કાર આગળ વધે છે અને પાટાની મધ્યમાં આવતા કાર ૪૫ ડિગ્રીના ખૂણે સાવ ત્રાંસી થઈ જાય છે. આવા જ એક બીજા દૃશ્યમાં કારની પહોળાઈના માપે-માપ લોખંડના બે પાટા ધનુષાકાર જમીનથી આઠ-દસ ફૂટ ઊંચા છે જેના છેડા વળાંક લઈ જમીનમાં ખૂંપેલા છે. આ પાટા ઉપર પણ એક કાર ચડી બતાવે છે. કાર બિલકુલ ઉપર પહોંચે ત્યારે એમ લાગે કે હમણાં ગમે તે એક બાજુ કાર ગોથું મારી જશે પરંતુ ગજબનાક બેલેન્સ બતાવી કાર આરામથી બીજા છેડેથી ઊતરી જાય છે.
સરકસના સ્ટંટ જેવાં લાગતાં આ દૃશ્યો કારનું બેલેન્સિંગ ચકાસવાનો ફક્ત એક ભાગ હતો અને કંપની લેન્ડ રોવર સિવાય બીજી કઈ હોય શકે? લેન્ડ રોવર એટલે વિશ્વની સૌથી જૂની બીજા નંબરની ફક્ત ફોર વ્હિલ ડ્રાઈવ કાર (ફોર વ્હિલ ડ્રાઈવ એટલે એવી કાર જેમાં ચારેય પૈડાં એન્જિન સાથે જોડાયેલા હોય) બનાવતી કંપની. ફોર વ્હિલ ડ્રાઈવની તાકાતવર પહેચાન એટલે ‘લેન્ડરોવર’ લેન્ડરોવર એટલે ફક્ત SUV (સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિક્લ) બનાવતી કંપની. પોતાની ખડતલ SUV માટે વિશ્વભરમાં બહુ જાણીતી અને ખ્યાતનામ છે આ બ્રિટિશ કંપની.
૧૯૪૮ના સમયમાં ફક્ત રોવર કંપનીના નામે ઓળખાતી કંપનીનો ચીફ ડિઝાઈનર મોરીસ વિક્સ એક વાર રજાઓમાં ફક્ત ફરવા માટે ફોર વ્હિલ ડ્રાઈવ એવી જીપ લઈને નીકળ્યો. પોતાની સફરમાં એ વાહન ચલાવવામાં એને એવી મોજ આવી કે રોવર કંપની માટે એવી જ કાર બનાવવાનું એણે નક્કી કર્યું. અને એક સાંજે રેડ વાર્ક બીચ પર રજાનો આનંદ માણતો એ બેઠો હતો ત્યારે અચાનક એના દિમાગમાં હેડલાઈટ જેવી બત્તી થઈ અને સમંદરની રેત પર એણે એ કારની ડિઝાઈન દોરી જે એને બનાવવી હતી. ત્યારબાદ રોવર કંપની એ ડિઝાઇન પર કામ કરવા મચી પડી અને રેત પર દોરાયેલા કારના મોડલને અંજામ મળ્યો ૩૦ એપ્રિલ ૧૯૪૮માં, જ્યારે આમ્સ્ટેરડ્રામ મોટર શોમાં એનું મોડલ રજૂ થયું અને એને નામ અપાયું - લેન્ડ રોવર. આ કાર રજૂ થતાંની સાથે જ એ વાવાઝોડાની રફતારે લોકપ્રિય થઈ અને એની સફળતાના પગલે કંપનીએ પોતાનું રોવર કંપનીમાંથી ‘લેન્ડ રોવર’ કરી નાંખ્યું. આ SUVની સફળતાથી બીજા જ વર્ષે કંપનીને બ્રિટિશ આર્મી તરફથી આવાં મજબૂત વાહનો બનાવવાના ઓર્ડર મળવા લાગ્યા. ત્યારથી માંડીને આજ સુધી કેટલાય દેશોની ફૌજની પહેલી પસંદ લેન્ડ રોવર જ રહી છે. પછી તે એમ્બ્યુલન્સ હોય કે શસ્ત્રો, મિસાઈલ લઈ જતાં વાહનો. એની મજબૂતાઈ અને બેલેન્સિંગ આખી દુનિયામાં વિશ્વસનીય મનાય છે.
SUVનો પર્યાય બનેલી આ કંપનીએ લેન્ડ રોવર ડિસ્કવરી, ડિફેન્ડર, ફ્રિલેન્ડર, રેન્જ રોવર, રેન્જ રોવર સ્પોર્ટ્સ (રેન્જ રોવર મોડલ પણ એટલું હિટ થયેલું કે હવે બોનેટ પર લેન્ડ રોવરની જગ્યાએ રેન્જ રોવર લખાય છે) નામનાં કેટલાંય શક્તિશાળી મોડલ આપ્યાં જેની વર્ષોવર્ષ સુધારેલી અને નવતર આવૃત્તિઓ બહાર પડતી રહી છે. કાદવ-કીચડના લપસણા હોય કે ઊબડખાબડ રસ્તા, રણની રેતી, ટેકરા, ડુંગરા, ઢોળાવ, નદી, નાળાં, પથરાળ, દુર્ગમ ઊંડા ખાડાઓવાળા ભયંકર રસ્તાઓ પર
એક્સીલેટર
* લેન્ડ રોવર કેટલી કંપનીઓની માલિકી તળે રહી એ ટૂંકમાં જોઈએ તો ૧૯૬૭ - લેલન મોટર, ૧૯૬૮ - બ્રિટિશ લેલન મોટર, ૧૯૮૮ - બ્રિટિશ એરો સ્પેસ, ૧૯૯૪ - બીએમડબ્લ્યુ, ૨૦૦૦ - ફોર્ડ કંપની, ૨૦૦૮ - જેગુઆર અને આખરે જેગુઆરને ટાટાએ ખરીદી તેથી ટાટા મોટર્સના નેજા તળે છે હવે લેન્ડ રોવર.
* ‘એવોક’ લેટેસ્ટ મોડલ છે જે પેટ્રોલ, ડીઝલ બન્નેમાં ઉપલબ્ધ છે અને માર્કેટમાં આવ્યા પહેલાં એના ૨૦,૦૦૦ ઓર્ડર બુક પણ થઈ ગયેલા.
* ‘રેન્જ રોવર સ્પોર્ટ્સ’ મોડલ સર્વાધિક સ્પીડી હતું. રફતાર ૨૨૫ કિમી./કલાક.
* કોરિયન વોર, ગલ્ફ વોરમાં લેન્ડ રોવરનો બહોળો ઉપયોગ થયેલો.
* ફોર વ્હિલ ડ્રાઈવ હોવાથી લેન્ડ રોવર ૨૦-૨૫ ઊંડા ખાડામાંથી પણ આસાનીથી બહાર નીકળી શકે છે.
સફર કરવા માટે છે - લેન્ડ રોવર,
Wednesday, January 18, 2012
chinese train
The countries of the world owe China more money than they can ever pay back.
China is buying and or building something all around the world.
They are building all kinds of things all over China .
And they are debt free, and they don't have anyone shooting at them and no wars to fight.
Or a ship load of people trying to get into their country.
Tell me what are they doing right, and the rest of us doing wrong???
And they still have the money to build this train line???
.
New Chinese Train...unbelievable!
Wednesday, January 11, 2012
Monday, January 9, 2012
India's billionaires' Car
Chairman, The Leela Palaces Hotels and Resorts 1973 Rolls-Royce Silver Shadow, Rolls-Royce Phantom and Ghost When your brand stands for the finest in hospitality, your car cannot be anything but the very finest. It is, hence, no surprise that Captain C P Krishnan Nair owns a 1973 Rolls-Royce Silver Shadow, the new R-R Phantom and the Ghost. The Silver Shadow is a British icon and in 1973, was a huge leap ahead in terms of technology and, needless to say, luxury. It can often be seen parked in the porch of the Leela, located near Mumbai's international airport. The Phantom, on the other hand, was unveiled in 2005 and has been a benchmark in luxury ever since. The precision and detailing involved in building this car and the incredible levels of customisation possible make the Phantom an extremely special car, anywhere in the world. The same can be said about the Ghost too, the baby-Rolls Royce as it is known -- though the Ghost is more of a 'driver's car' rather than the special occasion car that the Phantom is. Rolls-Royces have been the ultimate examples of opulence and indulgence, and for a man of Captain Nair's stature, there can't be a more befitting car. Mukesh Ambani CMD Reliance Industries Mercedes-Benz S-Class Not for nothing is the Mercedes-Benz S-Class called the best car in the world. The S-Class, back in the seventies, gave the term 'German technology' the credibility it holds today and it holds true for the latest S-Class too. Known for its speed, authority and an amazing tendency to spoil its occupants, the S-Class is not so much of a car as it is an occasion. S-Class Mercs are opulent yet discreet, with very powerful engines and looks that you just can't ignore. Ratan Tata Chairman, Tata Group Mercedes-Benz S-Class Be it a quick dash to the airport or some rapid inter-state motoring, the S-Class takes its occupants anywhere in great comfort. Mercedes-Benz has created a very fine balance between dynamics, style, comfort and luxury with the S, and that explains why heads of state, apart from the country's leading tycoons, choose Mercedes-Benz's flagship saloon. Anil Ambani, Chairman, Reliance ADAG Lamborghini Gallardo The younger Ambani likes his cars fast and sharp, just like himself. Though he has a Range Rover and a Mercedes-Benz S-Class in his fleet, Anil Ambani has also owned some really exotic cars in the past. However, the Lamborghini Gallardo can be called the best in his garage. The Gallardo is the sharpest and most popular Lamborghini, famous for turning Lamborghini's fortunes around. Vijay Mallya Chairman, UB Group Maybach 62 If there was ever a car that could spoil you even more than the Mercedes-Benz S-Class, it is this, the Maybach 62. It is longer than a Rolls-Royce Phantom, to give you a perspective of things, and is loaded to the gills. A panoramic sun-roof, DVD players, LCD screens, rear doors that shut automatically, business class seats... phew! The features list on this car is literally limitless Gautam Singhania CMD, Raymond Group Ferrari 458 Italia Now here's someone who's been absolutely vocal about his love for machines. Gautam Singhania has showcased and raced some of the most iconic performance cars of modern day history like the Lotus Elise, the Honda S2000 and the legendary Nissan Skyline GT-R R33. He recently acquired an Ariel Atom, undeniably the quickest accelerating car in the world (yes, quicker than even a Bugatti Veyron; 0-100 kph in slightly more than 2 seconds). But his current favourite steed is the gorgeous new Ferrari 458 Italia. |
Bikes at the 2012 Auto Expo!!!
Subscribe to:
Posts (Atom)